How to Find GSSSB Clerk and Office Assistant (GSSSB/201819/150) Confirmation Number?? Exam Date 13/02/2022

#forgot gsssb clerk confirmation number #search gaun seva pasandagi mandal application number through monbile- birth date

મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તા. ૧૩/૦૨/૨૦૨૨ ના રોજ ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટંટ  ભરતીની લેખિત પરીક્ષા લેવાનાર છે. ફોર્મ ભરાયાના ત્રણેક વર્ષ થઇ ગયા હોવાથી ઘણા ઉમેદવારોને આ ભરતી ફોર્મના કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયેલ છે. જેથી આવા ઉમેદવાર નીચેની પ્રોસેસ ફોલો કરીને પોતાનો કન્ફર્મેશન નંબર જાણી શકે છે.
સ્ટેપ્સ : 
૧. વિઝીટ https://ojas.gujarat.gov.in/ojas2/Home.aspx અને નીચે મુજબના બટન પર ક્લિક કરો.



૨. નીચે મુજબ જાહેરાત ક્રમાંક, પોતાનો મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખીને સર્ચ કરો.
 ( GSSSB/201819/150 )
ખાસ નોંધ : હાલમાં તલાટી કમ મંત્રી ના ફોર્મ ભરાતા હોવાથી વેબસાઈટ ડાઉન રહે છે જેથી ઘણી વાર એરર આવે છે. જેથી વહેલી સવારે ૭ વાગ્યા પહેલા અથવા મોડી રાત્રે કન્ફર્મેશન નંબર સર્ચ કરવાનો ટ્રાય કરવો.


Previous
Next Post »

Blog Archive