નમસ્કાર મિત્રો, હાલમાં OJAS વેબસાઈટ પર વિવિધ ભરતીની અરજીઓ ઓનલાઈન શરુ છે. પરંતુ દિવસે સર્વર ડાઉન રહેતું હોવાથી ફોર્મ ભરવામાં તથા પ્રિન્ટ કાઢવામાં ઘણી અગવડ પડે છે. ફોર્મ ફટાફટ ભરવું હોય તો રાત્રે અથવા વહેલી સવારે ભરી સકાય છે. પરંતુ ઓનલાઈન પોઈન્ટવાળા ભાઈઓને કસ્ટમર દિવસે આવતા હોવાથી ઘણી અગવડ પડે છે. જેથી આપ નીચે આપેલ લીંક દ્વારા દિવસે પણ ફટાફટ ફોર્મ ભરી શકો છે. ( ઓજસ વેબસાઈટ પર કઈ પણ કામ હોય તો હાલમાં નીચેની લીંકનો જ ઉપયોગ કરો.)
2.પ્રિન્ટ કાઢવામાં એરર આવે છે ??
સોલ્યુશન : જયારે તમે ફોર્મ કન્ફર્મ કરો છો ત્યારે '' પ્રિન્ટ એપ્લીકેશન '' બટન આવે છે. તેના પર ક્લિક કરતા નવા પેજ પર એરર આવે તો ફરીવાર ક્લિક કર્યા કરો. એક એવું પેજ ખુલશે જે લોડીંગ થવામાં વાર લાગશે. એ પેજ પર જ તમારી પ્રિન્ટ નીકળશે. ( હાલમાં ૮ થી ૯ વખત ક્લિક કરવાથી પ્રિન્ટ નીકળે છે.) ]
મુખ્ય સેવીકા - વર્ગ-૩, ૨૦૨૧૨૨ & ગ્રામસેવક, વર્ગ-૩, ૨૦૨૧૨૨
મુખ્ય સેવીકા - વર્ગ-૩, ૨૦૨૧૨૨
1. રજીસ્ટ્રેશન વગર અરજી કરો
2. રજીસ્ટ્રેશન સાથે અરજી કરો
નીચે આપેલ Registration link પર જઈને રજીસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખી ફોર્મ ભરવાનો પ્રયત્ન કરો. જો એરર આવે તો નીચે આપેલ Mirror link લિંક પર માત્ર ક્લિક કરો. તમારું ફોર્મ ઓટોમેટિક ખુલી જશે.
ખાસ નોંધ - રજીસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખ્યા વગર જો તમે સીધું Mirror link પર ક્લિક કરશો તો બ્લેન્ક ફોર્મ ખુલશે.
( Mirror Link )
ગ્રામસેવક, વર્ગ-૩, ૨૦૨૧૨૨
1. રજીસ્ટ્રેશન વગર અરજી કરો
https://ojas.gujarat.gov.in/ojas2/GPSSBjobapply.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=oYjJbpqKulY=
2. રજીસ્ટ્રેશન સાથે અરજી કરો
નીચે આપેલ Registration link પર જઈને રજીસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખી ફોર્મ ભરવાનો પ્રયત્ન કરો. જો એરર આવે તો નીચે આપેલ Mirror link લિંક પર માત્ર ક્લિક કરો. તમારું ફોર્મ ઓટોમેટિક ખુલી જશે.
ખાસ નોંધ - રજીસ્ટ્રેશન નંબર અને બર્થડેટ નાખ્યા વગર જો તમે સીધું Mirror link પર ક્લિક કરશો તો બ્લેન્ક ફોર્મ ખુલશે.
Registration link - https://ojas.gujarat.gov.in/ojas1/Apply_RegistrationNo.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=o3EscXnBscI=&opt=5wj69b1qrLjvSl6XO+p8kHglC6sVKRdL
( Mirror link )
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) વર્ગ-૩ & ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)
જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) વર્ગ-૩ ૨૦૨૧૨૨ Junior Clerk/Accounts Clerk Class III 20212208/03/2022 23:59:00
જુનિયર કલાર્ક (રજીસ્ટ્રેશન વગર અરજી કરો) : https://ojas.gujarat.gov.in/ojas2/GPSSBjobapply.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=NgjZT0gWeck=
જુનિયર કલાર્ક (રજીસ્ટ્રેશન સાથે અરજી કરો) : https://ojas.gujarat.gov.in/Apply_RegistrationNo.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=NgjZT0gWeck=&opt=5wj69b1qrLjvSl6XO+p8kHglC6sVKRdL
Village Panchayat Secretary (Talati cum Mantri) Class-III ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩Apply Online (Last date 15/02/2022 23:59:00 )
તલાટી કમ મંત્રી link 1 (રજીસ્ટ્રેશન વગર અરજી કરો ) : https://ojas.gujarat.gov.in/ojas2/GPSSBjobapply.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=oJeOd5f59dk=
તલાટી કમ મંત્રી link 2 (રજીસ્ટ્રેશન સાથે અરજી કરો ) : https://ojas.gujarat.gov.in/ojas2/Apply_RegistrationNo.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=oJeOd5f59dk=&opt=5wj69b1qrLjvSl6XO+p8kHglC6sVKRdL
link 3 (મુખ્ય પેજ) : https://ojas.gujarat.gov.in/ojas2/Home.aspx
OJAS 3 LINKS
link 1 (રજીસ્ટ્રેશન વગર અરજી કરો ) : https://ojas.gujarat.gov.in/ojas2/GPSSBjobapply.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=oJeOd5f59dk=
link 2 (રજીસ્ટ્રેશન સાથે અરજી કરો ) : https://ojas.gujarat.gov.in/ojas3/Apply_RegistrationNo.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=oJeOd5f59dk=&opt=5wj69b1qrLjvSl6XO+p8kHglC6sVKRdL
link 3 (મુખ્ય પેજ) : https://ojas.gujarat.gov.in/ojas3/Home.aspx
OJAS 1 LINKS
link 1 (રજીસ્ટ્રેશન વગર અરજી કરો ) :
link 2 (રજીસ્ટ્રેશન સાથે અરજી કરો ) : https://ojas.gujarat.gov.in/Apply_RegistrationNo.aspx?sid=9yPCAOqba4I=&yr=BPyStuM0ELA=&ano=oJeOd5f59dk=&opt=5wj69b1qrLjvSl6XO+p8kHglC6sVKRdL
link 3 (મુખ્ય પેજ) : https://ojas.gujarat.gov.in/
#custom error solution #You are not able to open because of an error on the page #https://ojas.gujarat.gov.in/ojas2/CustomError.htm?aspxerrorpath=/ojas2/ojas2/GPSSBjobapply.aspx #https://ojas.gujarat.gov.in/ojas3/CustomError.htm?aspxerrorpath=/ojas3/ojas2/GPSSBjobapply.aspx