Apply Online @ https://dsagsahay.gujarat.gov.in/

આદિજાતિ વિકાસ વિભાગ

Tribal Development Department

Read Full Details before Apply Online

કૃષિ વૈવિધ્યકરણ યોજના (Krishi Vaividhyakaran Yojana) :

https://dsagsahay.gujarat.gov.in/pdf/adp.pdf

Advertisement 2022-23



ફળાઉ ઝાડ રોપા વિતરણ યોજના (Falau Zad Ropa Vitaran Yojana):

https://dsagsahay.gujarat.gov.in/pdf/falau.pdf

ટીસ્યુ કલ્ચર બનાના યોજના (Tissue Culture Banana Yojana) :

https://dsagsahay.gujarat.gov.in/pdf/tissue.pdf

મંડપ બનાવવા સાધન સહાય યોજના (Mandap Sadhan Sahay Yojana):

https://dsagsahay.gujarat.gov.in/pdf/mandap.pdf

જીપીએસસી પ્રવેશ કોચિંગ યોજના (GPSC Admission Coaching Scheme) :

https://dsagsahay.gujarat.gov.in/pdf/gpsc.pdf

મેડીકલ-એન્જીનિયરીંગ પ્રવેશ કોચિંગ યોજના (Medical Engineering Admission Coaching Scheme) :

https://dsagsahay.gujarat.gov.in/pdf/jeeneet.pdf

હાઇ એન્ડ સ્કીલ તાલીમ યોજના (High and Skill Talim Yojana) :

https://dsagsahay.gujarat.gov.in/index.php#

વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર (પીપીપી મોડલ) Vocational Training Centre PPP Model:

https://dsagsahay.gujarat.gov.in/pdf/vtc.pdf

સંકલીત ડેરી વિકાસ યોજના (Sanklit Dairy Vikas Yojana) :

https://dsagsahay.gujarat.gov.in/pdf/dairy.pdf


APPLY ONLINE

DSAG Sahay Portal Home page : 

https://dsagsahay.gujarat.gov.in/

 લાભાર્થી રજીસ્ટ્રેશન Apply Online : 

https://dsagsahay.gujarat.gov.in/beneficiary/scheme_form.php

 અરજીની સ્થિતિ Check Application Status:

https://dsagsahay.gujarat.gov.in/

 ઓફિસ લોગીન Office login :

https://sso.gujarat.gov.in/SSO.aspx?Rurl=https://dsagsahay.gujarat.gov.in/login.php

 આદિજાતિ વિકાસ વિભાગ,ગુજરાત

આદિજાતિ વિકાસ વિભાગ

રાજ્ય સરકારે અનુસૂચિત જનજાતિઓના નિવાસી વિસ્તારો ના લક્ષિત વિકાસ માટે સક્રિયપણે આયોજન હાથ ધર્યુ છે. અનુસૂચિત જનજાતિઓ માટે સરકારની દરમિયાનગીરી માટેના લાંબા ગાળાના લક્ષ્યો છે.શિક્ષણ,આરોગ્ય સંભાળ અને આવક પેદા થાય તેવી બાબતોમાં આદિજાતીઓની પહોંચ વધે તે સુનિશ્ર્ચિત કરવુ. અને તે પ્રકારે તેમના જીવનધોરણમાં સુધારો લાવવો.

આદિજાતિ વિકાસ વિભાગ(TDD)ની રચના સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગની એક પાંખ તરીકે કરવામા આવી હતી પરંતુ હવે તે સ્વતંત્ર પણે કાર્યરત છે

આદિજાતી વિકાસ વિભાગના કાર્યોમા નીચેના સમાવેશ થાય છે :

અનુસૂચિત જનજાતીઓનો વિકાસ

સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના (ITDP)વિસ્તારનો વિકાસ.

આદિવાસી પેટા યોજના (TSP) પર દેખરેખ .

અનુસૂચિત જનજાતિઓ ઉપર થતા અત્યચારો રોકવા.

જ્ઞાતિ સંબંધિત મુદ્દાઓ પરત્વે કામ કરવુ.

સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ નોકરીમા અનામત, આશ્રમ શાળાઓ સંબંધિત નીતી-નિર્ધારણ તેમજ વિચરતી જાતિઓ સંબંધિત મુદ્દાઓનુ કાર્ય હાથ ધરે છે. આદિજાતી વિસ્તારોનો વિકાસ કરવાની જવાબદારી કાર્યરત વિભાગોને સુપરત કરવામા આવી છે. જ્યારે આદિજાતી વસતિના હકો અને લાભો ની સંભાળ લેવાનુ કાર્ય મુખ્યત્વે આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક રહેલુ છે.

Previous
Next Post »

Blog Archive