આપણા ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજીસમાં સમયાંતરે જુનિયર ક્લાર્ક, સિનીયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, કોમ્પ્યુટર પ્રોગ્રામર, લેબ આસીસ્ટંટ, પ્લાન્ટ કલેકટર વગેરેની રેગ્યુલર જગ્યાઓ ( પ્રથમ ૦૫વર્ષ માટે ફીક્ષ પગાર ) આવતી રહે છે પરંતુ આવી જગ્યાઓની જાહેરાત અમુક જીલ્લાના ન્યુઝ પેપર્સમાં જ જોવા મળે છે. જેથી ઘણા ઉમેદવારો આવી જગ્યાઓની ભરતીની ઉમેદવારી માટે વંચિત રહી જાય છે. આ સમસ્યાનું સમાધાન કરવા માટે આ પેજ પર આવી દરેક જાહેરાતો એક જ પેજ પર અપડેટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. જે આપ સૌને ઉપયોગી નીવડે એવી આશા રાખું છું.
Junior Clerk- Senior Clerk- Head Clerk- Lab Assistant- Plant Collector- Computer Programmer Vacancies- Recruitment in Grant In Aid Colleges Gujarat State 2026 Updates
21/02/2026 : Sheth Motilal Nathabhai Contractor College of Education- Dabhoi & CNPF Arts and DN Science College Dabhoi invites application for the posts of Jr Clerk, Sr Clerk, Lab Assistant, Plant Collector Recruitment 2026,
Websites :
Advertisement Date 21/02/2026 Sandesh Newpaper
DISTRICTS COVERED : 1 AHMADABAD 2 AMRELI 3 ANAND 4 ARAVALLI 5 BANASKANTHA 6 BHARUCH 7 BHAVNAGAR 8 BOTAD 9 CHHOTA UDEPUR 10 DAHOD 11 DANGS 12 DEVBHUMI DWARKA 13 GANDHINAGAR 14 GIR SOMNATH 15 JAMNAGAR 16 JUNAGADH 17 KACHCHH 18 KHEDA 19 MAHESANA 20 MAHISAGAR 21 MORBI 22 NARMADA 23 NAVSARI 24 PANCHMAHALS 25 PATAN 26 PORBANDAR 27 RAJKOT 28 SABARKANTHA 29 SURAT 30 SURENDRANAGAR 31 TAPI 32 VADODARA 33 VALSAD 34 Vav Tharad
