આપણા ગુજરાત રાજ્યમાં 2026 વર્ષના બજેટમાં રાજ્યમાં નવી ૧૬ સરકારી કોલેજો શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. નવી મંજૂર થયેલી સરકારી કોલેજો માટે ૧૭૬ નવી જગ્યાઓની પણ મંજૂરી આપવામા આવશે અને આગામી સમયમાં આ નવી જગ્યાઓ માટે ભરતી થશે. નવી મંજૂર થનારી જગ્યાઓમાં કોલેજ દીઠ એક આચાર્ય, ૪ આસિસ્ટન્ટ પ્રોફેસર, ૧ લાઈબ્રેરિયન, ૧ ફિઝિક્લ એજ્યુકેશન ઈન્સ્ટ્રકટર, ૧ મુખ્ય કલાર્ક, ૧ લેબ આસિ. તેમજ ૧ પ્યુન સહિત કુલ ૧૧ જગ્યાઓ ભરાશે.
હવે પછી આ ભરતીની દરેક વિગતો આ પેજ પર અપડેટ કરવામાં આવશે.
[ New - Grant In Aid Colleges Recruitment Updates 2026 Click Here ]
New Approved 16 Government Colleges List
1 Hathijan (Ahmedabad) Arts, Commerce or Science Non-Tribal
2 Bakor (Mahisagar) Arts, Science or Commerce Non-Tribal
3 Una (Gir Somnath) Arts, Science or Commerce Non-Tribal
4 Dhanera (Banaskantha) Arts, Science or Commerce Non-Tribal
5 Maliya (Morbi) Arts, Science or Commerce Non-Tribal
6 Ranpur (Botad) Arts, Science or Commerce Non-Tribal
7 Dahegam (Gandhinagar) Science (Science) Non-Tribal
8 Gadhshisha (Kutch) Arts, Science or Commerce Non-Tribal
9 Hadad (Banaskantha) Arts - Commerce Tribal
10 Nanapondha (Valsad) Arts - Commerce Tribe
11 Godhar (Mahisagar) Arts - Commerce Tribe
12 Limdi (Dahod) Arts - Commerce Tribe
13 Kadwal (Chotaudepur) Science, Arts, Commerce Tribe
14 Areth (Surat) Arts, Science, Commerce Tribe
15 Ambika (Surat) Arts and Commerce Tribe
16 Khergam (Navsari) Law Tribe
