પોલીસ સબ-ઇન્સ્પેકટર *(PSI) તથા મદદનીશ પોલીસ સબ-ઇન્સ્પેકટર (ASI) , પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાહી સિવિલ સર્વિસસ (મુલ્કી સેવા) ની ખાતાકીય પરીક્ષા,રક્ષા શક્તિ યુનિવર્સીટી ના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ અને કાયદાકીય બાબતોમાં રસ ધરાવતા જિજ્ઞાસુ વાંચકો માટે ઉપયોગી એક માત્ર રંગીન પુસ્તક.
લિબર્ટી ભારતીય કાયદાકીય બાબતો
👉 પુસ્તક ની વિશેતાઓ
📌 ભારતીય બંધારણનો સંપૂર્ણ સાર
📌 પોલીસ સેવાના અધિકારીઓ અને કર્મચારીઓના હોદ્દાઓની પ્રાથમિક સમજ,
📌 તાજેતરમાં ગુજરાત પોલીસ એક્ટ, ક્રિમીનલ પ્રોસિજર કોડમાં થયેલ
સુધારા સહિત પરીક્ષાલક્ષી તમામ કાયદાઓનો સમાવેશ
📌 GUJCTOC કાયદો,ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ,ગુજરાત ગુન્ડા એન્ડ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ, 2020 તથા તાજેતરની મહત્ત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ
📌 ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ,૨૦૨૧ ની સરળ ભાષામાં સમજુતી,
📌 ભારતીય બંધારણની સરળ સમજૂતી સાથેનો રંગીન ચાર્ટ (ફ્રી)
📌 કોષ્ટકો દ્વારા ટૂંકી અને સરળ સમજુતી,
📌કુલ 1300+ પ્રશ્નો (અગાઉની પરીક્ષાઓના પ્રશ્નો સહિત)
📌 નવમી અદ્યતન આવૃત્તિ,
📌 આ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો..
👇