હાલના તાજા સમાચાર મુજબ, લગ્ન નોંધણીના નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ કરી દેવાયા છે. સૂચિત સુધારા મુજબ હવે લગ્ન નોંધણીની અરજી કરશો તો માતા-પિતાને જાણ કરાશે, અરજી કર્યાના 40માં દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. લગ્ન નોંધણીના સૂચિત સુધારા કેવા હશે જાણવા માટે નીચેના ન્યુઝ વાંચી શકો છો.
Divyabhaskar News- Click here
Sandesh News - Click here
Gujarat Samachar News - Click here
Gujarati Jagran News - Click here
લગ્ન નોંધણીની વિગતો ચેક કરવા માટેનું ઓનલાઈન પોર્ટલ - વેબસાઈટ લીંક
Login link- https://mregigr.gujarat.gov.in/UserLogin.aspx
Application for Notice of Intended Marriage - Special Marriage (New) link / ઇચ્છિત લગ્નની સૂચના માટેની લીંક - https://mregigr.gujarat.gov.in/IntendedMarriageNotice.aspx
