Rajkot Urban Development Authority PMAY 688 EWS1-2, MIG- LIG BHK Flats Awas Scheme 2021- Computerised Draw- Kotak Mahindra- ICICI- HDFC Banks List- Helpline- Application Status- Rajkot Municipal Corporation
રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી - રૂડા દ્વારા સમયાંતરે આપવામાં આવતી આવાસ યોજનાની માહિતી માટેના બ્લોગ પર આપનું સ્વાગત છે. આ પેજ પર રૂડા - પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ વિશેની માહિતી તથા ડ્રો - સિલેકશન લીસ્ટ- વેઈટીંગ લીસ્ટ વગેરેની સંપૂર્ણ અપડેટ મુકવામાં આવશે. જેથી આ પેજ ની દરરોજ મુલાકાત લેવાનું ચૂકશો નહિ.1. યોજના : RUDA- પ્રધાનમંત્રી આવાસ યોજના
(છેલ્લી તારીખ 16/01/2021)
2. ઓનલાઇન અરજી
3. અરજીનું સ્ટેટસ
4. કોમ્પુટરાઈઝડ ડ્રો રીઝલ્ટ
5. હેલ્પલાઇન
[ આ પણ જાણો - રાજકોટમાં રંગોલીપાર્ક ફેઝ-૨ આવાસ યોજના( છે.તા. ૩૧/૦૧/૨૦૨૧) અને લાઈટ હાઉસ પ્રોજેક્ટ આવાસ યોજના ( છે.તા. ૨૨/૦૧/૨૦૨૧ ) ]
1. યોજના : RUDA- પ્રધાનમંત્રી આવાસ યોજના
(છેલ્લી તારીખ 16/01/2021)
2. અરજીપત્રક
ઓનલાઈન અરજી કરવા માટે વેબસાઈટ પર જાઓ.
3. અરજીનું સ્ટેટસ
હાલમાં ઓનલાઇન અરજી નું સ્ટેટ્સ ચેક કરવા માટે કોઈ લીંક ઉપલબ્ધ નથી. લીંક વેબસાઈટ પર અપડેટ થયે અહી મુકવામાં આવશે.
આવાસ યોજનાના ડ્રો ની વિગતો આવ્યે અહી ફાઈલ અપડેટ કરવામાં આવશે.
I. EWS 1
Munjka Mota Mava TP9 Final Plot No 9/A
Address : Behind ''Sanja Chula'' Hotel, Kalavad Road, Mota Mava, Rajkot
42 આવાસો - ડ્રો રીઝલ્ટ
Munjka TP17 Final Plot No 89
Address : Avadh Club Road, Kalavad Road, Munjka, Rajkot
80 આવાસો - ડ્રો રીઝલ્ટ
II. EWS2
Munjka TP17 Final Plot No 95
Address : Avadh Club Road, Kalavad Road, Munjka, Rajkot
76 આવાસો - ડ્રો રીઝલ્ટ
Munjka TP17 Final Plot No 80
Address : Near Field Marshal Vadi, Behind Iskon Mandir, Kalavad Road, Munjka, Rajkot
73 આવાસો - ડ્રો રીઝલ્ટ
Munjka Mota Mava TP9 Final Plot No 33/A
Address : Near Field Marshal Vadi, Behind Iskon Mandir, Kalavad Road, Munjka, Rajkot
120 આવાસો - ડ્રો રીઝલ્ટ
Munjka Mota Mava TP9 Final Plot No 9/A
Address : Behind ''Sanja Chula'' Hotel, Kalavad Road, Mota Mava, Rajkot
34 આવાસો - ડ્રો રીઝલ્ટ
III. LIG
Mota Mava TP10 Final Plot No 32/A
Address : Near Sarita Vihar Society, Kalavad Road, Rajkot
102 આવાસો - ડ્રો રીઝલ્ટ
IV. MIG
Munjka Mota Mava TP9 Final Plot No 20/A
Address : Near Decora West Hills, Hari Kirtan Hall, Behind Iskon Mandir, Kalavad Road, Munjka, Rajkot
161 આવાસો - ડ્રો રીઝલ્ટ
5. હેલ્પલાઇન :
આ યોજનાનો સ્પેશિયલ કોઈ હેલ્પલાઇન નંબર આપેલ નથી જેથી આપ રૂડા કચેરી નો સંપર્ક કરી શકો છો.
Rajkot Urban Development Authority
Shri Chimanbhai Patel Vikas Bhavan,
Post Box No.238, Jamnagar Road,
Rajkot Gujarat, India.
Phone: 0281-2476874,2476799