Apply Online- 12th January 2021 Online Bharti Mela for 3000 Vacancies- Mega Job Fair- Gujarat Ahmedabad 12/01/2021

Manufacturer service sector jobs- 12th pass graduate online application- 12000-15000 salary- shram ane rojgar vibhag website
મિત્રો આ ન્યુઝ સંદેશ -અમદાવાદ એડિશન માં તા. 09/01/2021 ના રોજ આવેલા છે.
ન્યુઝ પ્રમાણે દરેક ઉમેદવારોએ શ્રમ અને રોજગાર વિભાગ ની વેબસાઈટ પર અરજી કરવાની રહેશે.
તો અરજી કઈ રીતે કરવી ચાલો જાણીએ ......
સહુ પ્રથમ https://www.ncs.gov.in પોર્ટલ ઓપન કરો.
ન્યુ યુઝર સાઈન અપ પર ક્લિક કરીને આપનું રજીસ્ટ્રેશન કરો.
રજીસ્ટ્રેશન તમારી શૈક્ષણિક લાયકાત- સરનામુ- મોબાઈલ નંબર - ઇમેઇલ આઈ ડી વગેરે એન્ટર કરો. 
રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ લોગીન કરો.
અહીં ડેશબોર્ડ પર આપ હાલમાં ચાલી રહેલા દરેક ભરતી મેળાની માહિતી મેળવી શકો છો અને તેમાં ઓનલાઇન અરજી કરી શકો છો....
છે ને સરળ પ્રોસેસ..........
Previous
Next Post »

Blog Archive