Merit List- College Selection B.Ed. Admission 2020-21 - Bhakta Kavi Narsinh Mehta University @ http://bknmu.emli.in/- First Second Third Round- Collegewise Cut Off Marks- Helpline

Bhakta Kavi Narsinh Mehta University

B.Ed. Admission 2020-2021

Official Website - http://bknmu.emli.in/adm-bknmu.php 

ભક્ત કવિ નરસિહ મહેતા યુનિવર્સીટીમાં બી.એડ. એડમીશન 2020- દરરોજ અપડેટ થતો બ્લોગ

27/10/2020 : બી.એડ્.ઓનલાઈન એડમીશન રાઉન્ડ 04:00 પછી પોર્ટલ પર ચકાસવાનું રહેશે.

25/10/2020 : યુનીવર્સીટી દ્વારા મેરીટ લીસ્ટ જાહેર થયે વિદ્યાર્થીઓ દ્વારા આગળ કરવાની કાર્યવાહી ..


૧. ઓનલાઈન એડમીશન રાઉન્ડના નિર્ધારિત તારીખ અને સમયે આપને એડમિશન મળ્યું છે કે કેમ તે આપના મોબાઈલમાં આવેલ યુઝર આઈડી/ પાસવર્ડ વડે લોગીન થઇ ચકાસવાનું રહેશે.

૨. જો આપને એડમિશન મળેલ હોય તો ઓનલાઈન એડમીશન કન્ફોર્મ કરતા પહેલા આપને ત્રણ(૩) વિકલ્પ આપેલા હશે જેને ધ્યાનથી વાંચી, સમજી ત્યારબાદ જ વિકલ્પ પસંદ કરવો, એકવાર વિકલ્પ પસંદ કરી એડમીશન મેમો જનરેટ કર્યા બાદ તેમાં ફેરફાર થઇ શકશે નહી જેની ખાસ નોંધ લેવી.

વિકલ્પ ૧ – મળેલ એડમિશન કન્ફોર્મ કરું છું. (CONFORM)

વિકલ્પ ૨ – મળેલ એડમિશન કન્ફોર્મ કરી આગળની કોલેજ પસંદગી માટે મારી ઉમેદવારી નોંધવું છું. (TAKE & WAIT)

વિકલ્પ ૩ – મળેલ એડમિશન માટેનો હક્ક જતો કરી આગળની કોલેજ પસંદગી માટે મારી ઉમેદવારી નોંધવું છું. (WAIT)

૩. પ્રથમ રાઉન્ડમાં જો કોઈ કોલેજમાં એડમિશન મળ્યું હોય અને વિકલ્પ-૧ કે વિકલ્પ-૨ પસંદ કરેલ હોય તો કોલેજે વિદ્યાર્થીઓએ અસલ સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ, ધોરણ-૧૨ની માર્કશીટ, સ્નાતકની માર્કશીટ, અનુસ્નાતક કરેલ હોય તો તેની માર્કશીટ, અનામત કેટેગરીના ઉમેદવારો માટે જાતિનું પ્રમાણપત્ર તથા બક્ષીપંચના ઉમેદવારો માટે નોનક્રીમીલીયર પ્રમાણપત્ર, EWS કેટેગરી માટે આર્થિક અનામતનું પ્રમાણપત્ર, EXS કેટેગરી માટે જરૂરી પ્રમાણપત્ર, PH/VH કેટેગરી માટે મેડીકલ પ્રમાણપત્ર વેરિફિકેશન કરાવી અને ફી ભરી એડમીશન કન્ફર્મ કરવું અને જો એડમિશન ન મળે તો આગળના રાઉન્ડ ની રાહ જોવી.

24/10/2020 : બી.એડ્.ના વિદ્યાર્થીઓ કે જેમને કોલેજ પસંદ કરવાની બાકી રહી ગઈ હોય તેમણે તા.૨૩/૧૦/૨૦૨૦ ના રોજ સાંજે ૦૬:૦૦ થી તા.૨૫/૧૦/૨૦૨૦ સાંજે ૦૬:૦૦ સુધીમાં બી.એડ્. એડમિશન પોર્ટલ પર જઈ લોગીન આઈડી અને પાસવર્ડ વડે લોગીન થઇ કોલેજ પસંદ કરી લેવાની રહેશે. હવે પછી કોલેજ પસંદગી માટે કોઈપણ તક આપવામાં આવશે નહિ.

કોલેજ પસંદગી દરેક વિદ્યાર્થીએ કરવી ફરજીયાત છે, નિયત સમય મર્યાદામાં કોલેજ પસંદગી કરવામાં નહિ આવે તો તે માટે ઉપસ્થિત થતી પરિસ્થિતિ માટે વિદ્યાર્થી જવાબદાર રહેશે.

ઓનલાઇન એડમિશન માટે આ બી.એડ્./એમ.એડ્. એડમિશન પોર્ટલ રેગ્યુલર જોતા રહેવું.

Helpline number :- 9173121121/ 9408589839

એડમિશનમાં કોઈપણ જાણકારી માટે ઇમેઇલ કરો bed.bknmuni.jnd@gmail.com

19/10/2020 : B.Ed College selection - online admission round date related

List of B.Ed. Colleges - 

Aditya College of Education, Junagadh Dr. Subhash College of Education, Junagadh Shree Junagadh Kelavani Mandal B.Ed. College (JKM), Junagadh Patel Kelvani Mandal B.Ed. College (PKM), Junagadh Shree Brahmanand Institute of Teacher Education, Chaparda Shree Sardar Patel Mahila B. Ed. College (Joshipura), Junagadh Navyug College of Education, Sukhpur, Junagadh Smt. Jayshreeben Natubhai college of Education, Junagadh Tapovan College of Education, Bilkha Road, Junagadh Shree Vivek Bharti Trust B.Ed. College (Nobel Institute), Junagadh Yadav B.Ed. College, Mangalpur Shri B. D. Barad B.Ed. College, Kadvasan, Kodinar Dist. Gir Somnath Shashtri Swami Dharmprasad Dasji B.Ed. College, Una Shri Arjun B.Ed. College, Supasi Shri J. B. Barad B.Ed. College, Sutrapada Shri Matruvandan B.Ed. College, Simar, Kidivav Shri Swaminarayan B.Ed. College, Prabhat Patan, Gir Somnath Shri Sarswati College of Education, Gir Gadhada Shri Ukabhai Dodiya B.Ed. College, Simar Shri V. G. Solanki B.Ed. College, Kodinar Somnath B.Ed. College, Kodinar

Previous
Next Post »

Blog Archive