First Round Choice Filling Date/ Mock Round/ Result Analysis/ Merit/Appointment- Allotment List - Gujarat Nursing GNM/ ANM/ BSC Nursing Admission 2020-21 @ http://www.medadmgujarat.org

Gujarat Nursing Admission 2020-2021

Programmes : Physiotherapy,Optometry ,Orthotics ,Naturopathy, Audiology,BSC Nursing,GNM And ANM Admission 

Candidate Direct login link - http://medadmgujarat.ncode.in/NUR/Candidate/Candidate_Default.aspx

ગુજરાત નર્સિંગ એડમીશન ૨૦૨૦-૨૧ ની માહિતી સાથે દરરોજ અપડેટ થતો એકમાત્ર બ્લોગ

(દરરોજ મુલાકાત લેતા રહો)

26/10/2020 : પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ આજે ૧૧.૦૦ વાગ્યે શરુ થશે.

24/10/2020 : 

9.20am : નર્સિંગ એડમીશનના હેલ્પ સેન્ટરનું આ વર્ષ ૨૦૨૦નું ઓફીસીયલ લીસ્ટ ટૂંક સમયમાં જાહેર થશે. ગયા વર્ષ ૨૦૧૯ ના હેલ્પસેન્ટરનું લીસ્ટ જોવા અહિ ક્લિક કરો

23/10/2020 : 

5.21pm : નર્સિંગ એડમિશન કમિટી દ્વારા ઉમેદવારોને પ્રથમ રાઉન્ડ ચોઇસ ફીલિંગ ની તારીખ માટેની જાણકારી SMS દ્વારા કરવામાં આવી - SMS ની વિગત વાંચો

( પ્રથમ રાઉન્ડ એડમિશનના તારીખ સાથેનું સંપૂર્ણ ટાઈમ ટેબલ નીચે આપેલ છે.)

2.47pm : ક્લોઝરનો નિયમ જાણો - તથા પ્રથમ રાઉન્ડમાં ચોઈસ ફીલિંગ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું - જરૂરથી વાંચો.- અહી ક્લિક કરો

(ખાસ નોંધ - SC-ST ઉમેદવારો ફ્રી શીપ કાર્ડ મેળવવા માંગતા હોય તો જલ્દીથી પ્રક્રિયા શરુ કરી દે જેથી સમયસર ફી શૂન્ય કરી શકાય.)

2.17pm : પ્રથમ રાઉન્ડની ચોઈસ પ્રક્રિયામાં સમાવેશ કરેલ સંસ્થાઓ પૈકી જે તે સંસ્થાની જરૂરી બધી માન્યતાઓ ૩૧/૧૦/૨૦ સુધીમાં મળી ગઈ હશે તો જ તે સંસ્થામાં પ્રથમ રાઉન્ડમાં સીટો ની ફાળવણી કરવામાં આવશે.

1.15pm : મોક રાઉન્ડ દરમ્યાન આપે કરેલ ચોઈસનું એનાલિસિસ કેવી રીતે કરવું - અહી ક્લિક કરો

7.45am : પેરામેડીકલ એડમીશનમાં કુલ ૭૪ કોલેજોની ૩૦૪૯ સીટોની હજુ મંજુરી બાકી...વાંચો સમાચાર



22/10/2020Mock Round Result - First Round Schedule declared today 

Updates -

5.45pm - મોક રાઉન્ડ રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. તથા પ્રથમ રાઉન્ડની  ચોઈસ ફીલિંગ તથા કોલેજ ફાળવણી ની તારીખો પણ આવી ગઈ છે. કાર્યક્રમ નીચે આપેલ છે. વર્ષ ૨૦૨૦ નું નવું સુધારેલું હેલ્પ સેન્ટરના લીસ્ટની માહિતી માટે અહી ક્લિક કરો. 

Alloted List (મેરીટ નંબર પ્રમાણે સીટ ફાળવણી) 

Alloted List (યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી) 

Institute Wise Alloted (સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી) 

Last Rank (સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી) 

પુરુષ ઉમેદવારો માટે Last Rank (Male Candidate સંસ્થા મુજબ છેલ્લા મેરીટ નંબર ની યાદી) 

મોક રાઉન્ડ માં સમાવિષ્ઠ કરેલ સંસ્થા ની યાદી 

મોક રાઉન્ડ માં સમાવિષ્ઠ ન કરેલ સંસ્થા ની યાદી 



5.40pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.35pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.30pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.25pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.20pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.15pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.10pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.05pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

5.00pm - મોક રાઉન્ડ રીઝલ્ટ હજુ જાહેર નથી થયેલ

(મોક રાઉન્ડ રીઝલ્ટ જાહેર થતા જ અહી નોટીફીકેશન મૂકી દેવામાં આવશે - પેજ રીફ્રેશ કરતા રહેવું)

We are online now

How to check it??

Visit http://www.medadmgujarat.org/ga/home.aspx

And Check mock round result..

Login to http://medadmgujarat.ncode.in/NUR/Candidate/Candidate_Default.aspx

(આ લોગીન લીંક છે. કોપી કરીને આપના બ્રાઉઝરમાં  પેસ્ટ કરો )

Admission Process : 

Advertisment >> Registration >> Rank >> Mock Round Choice Filling >> Mock Result >> 1st Round Choice filling >> 1st Allotment List >> Document Verification/ Fees Payment >> Alloted College Visit

All detailes will be updated on http://www.medadmgujarat.org

Check last year 2019-20 cut off : http://www.medadmgujarat.org/ga/GAResult.aspx

20/10/2020 : 3 new colleges added, New dates for nursing admission 2020-21

First round choice filling starts from 26/10/2020 to 01/11/2020

First round seat allotment (result) - 02/11/2020, 5.00pm

Fees payment 03/11/2020 to 11/11/2020 (Online or Offline)

Helpcentre reporting & document submitting date - Upto 12/11/2020

Colleges- Institutes list(As on 20-10-2020) :

Bsc Nursing Govt College list

Bsc Nursing Self Finance College List

GNM Govt College list

GNM Self Finance College List

ANM Govt College list

ANM Self Finance College List

Physiotherapy, Optometry, Orthotics, Naturopathy and Occupational Therapy Colleges list




Online Mock Round Choice Filling dates - 17/10/2020 to 21/10/2020
Mock Round Result - 22/10/2020, 5.00pm






Previous
Next Post »

Blog Archive