Walk in interview for 05 Support person....
Educational Qualification :
Any person with a post graduate degree in Social Work or Sociology or Psychology or Child Development OR a graduate with minimum three years of experience in child education and development or protection Issues, Provided that in accordance with Rule 5/5 of the POCSO Rules 2000, an entity qualified )to act as a Support Person may also include an organization actively engaged in the realm of child rights or child protection. Additionally, an offical associated with a children's home or shelter home responsible for the custody of the child may also be eligible to apply as a Support Person.
ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી નિયત દાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની લેખત અરજી, જરૂરી તમામ શૈક્ષણિક લાયકાત અને અનુભવના પ્રમાણપત્રો, જન્મના આધાર પુરાવા, ૦૨ પાસપોર્ટ સાઇઝના ફોટા વગેરે અસલ અને પ્રમાણિત નકલો સાથે ત-૧૭/૦૨/૨૦૨૬, મંગળવારના રોજ બપોરના ૦૩:00 કલાકે સ્થળ: સલામંડ, કલેકટર કચેરી, નડેયાદ, જિ.ખેડા ખાતે સ્વખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે. લાયકાત અને અનુભવ ન ધરાવતા ઉમેદવારનું ઈન્ટરવ્યું લેવામાં આવશે નહિ. ઉપરોક્ત કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતની આમરી નિર્ણય જિલ્લા શરતી પસંદગી સમિતિ, નડિયાદ, જિ.ખેડા ને આધીન રહેશે. જેની ખાસ નોંધ લેવી.
નોંધ: રજીસ્ટ્રેશન સમય બચેોરે ૧૨.૦૦ થી ૨.૦૦ નો રહેશે. ત્યાર બાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહે જેની ખાસ નોંધ લેવી.
