CHO Amreli Vacancy 2022- 2023

કરાર આધારિત ભરતી માટેની જાહેરાત



અમરેલી જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ આરોગ્ય કેન્દ્રો ખાતેના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર(Community Health Officer- Recruitment) ની ખાલી રહેલી જગ્યાઓ તેમજ નવી મંજૂર થનાર જગ્યાઓ અને ભવિષ્યમાં ખાલી પડનારી જગ્યાઓ માટે ૧૧ માસ કરાર આધારિત ઉમેદવારોની ભરતી કરવાની થાય છે. આથી આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ >> PRAVESH >> Current Openings  પર જઈને ઓનલાઈન જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન  10 સુધીમાં નિયત નમૂનામાં જરૂરી પ્રમાણિત નકલો સાથે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

જગ્યાનું નામ-  કોમ્યુનિટી હેલ્થ ઓફિસર

 કુલ ખાલી જગ્યા- 15

 લાયકાત-  

1. બીએએમએસ અથવા બીએસસી નર્સિંગની સાથે SIHFW વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થ બ્રીજ કોર્સ કરેલ ઉમેદવારોની ભરતી માં પ્રાથમિકતા આપવામાં આવશે 

2. CCCH નો કોર્સ બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કોર્સ માં JULY 2020 થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઓ ખાતેથી JULY 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા બીએસસી નર્સિંગ ઉમેદવારો અરજી કરી શકશે 

ફિક્સ પગાર-

 માસિક રૂપિયા 25000 + વધુમાં વધુ રૂપિયા 10,000 સુધી પર્ફોમન્સ લિંક ઈન્સેન્ટિવ 

Previous
Next Post »

Blog Archive