ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી,
ગુજરાત રાજય, પોલીસભવન પાસે, સેકટર-૧૮-એ, ગાંધીનગર
*સહાયક સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જુથ) અને સહાયક લેબોરેટરી ટેકનીશીયન (બાયોલોજી જુથ)ના ઇન્ટરવ્યુ કોલ લેટર અંગેની સુચના
૧. સહાયક સાયન્ટીફીક આસીસ્ટન્ટ (બાયોલોજી જુથ) ઇન્ટરવ્યુની તારીખ:-ર૦/પ/૧ર પરિક્ષા સ્થળ : શેઠ સી.એમ. પટેલ હાઇસ્કુલ, સર્વવિધાલય કેળવણી મંડળ, કડી સંચાલિત, સેકટર-ર૩, ઘ-૬ પાસે, ગાંધીનગર સમય : સવારે ૧૦-૦૦ કલાક.
ર. સહાયક લેબોરેટરી ટેકનીશીન (બાયોલોજી જુથ) ઇન્ટરવ્યુની તારીખ:- ર૦/પ/૧ર પરિક્ષા સ્થળ :(૧) શેઠ સી.એમ. પટેલ હાઇસ્કુલ, સર્વ વિધાલય કેળવણી મંડળ, કડી સંચાલિત, સેકટર-ર૩, ઘ-૬ પાસે, ગાંધીનગર તથા (ર) આર.સી.પટેલ હાઇસ્કુલ અને હાયર સેકન્ડરી સ્કુલ, સર્વ વિધાલય કેળવણી મંડળ, કડી સંચાલિત, સેકટર-ર૩, ઘ-૬ પાસે, ગાંધીનગર. સમય : બપોરે ૧૩-૦૦ કલાક.
આથી લાયકાત ધરાવતા ઉમેદવારોને કોલ લેટર ટપાલ દ્રારા રવાના કરેલ છે. કોલ લેટર મળેલ ન હોય તો કચેરીના ફોન નંબર ૦૭૯-ર૩રપ૬૩૯૦ નો તા.૧ર/૫/૧ર તથા તા.૧૩/૫/૧ર ની જાહેર રજાઓના દિવસ સિવાય સંપર્ક કરવા વિનંતી.
Read this Notice : http://dfs.gujarat.gov.in/dfsl/CMS.aspx?content_id=22909
Website : http://dfs.gujarat.gov.in/
Tags : assistant, asst, 20/05/2012, gandhinagar, sheth cm patel highschool, sarvvidyalaya kelvani mandal, kadi, sector 23, GH 6, rc patel highschool and higher secondary school, admit card, call letter, hall ticket, 079-23256390, 12-13may 2012, foresic science department, gujarat state