Directorate of Forensic Science, Gandhinagar (Gujarat State)
Recruitment 2011-12 Interview Call Letter Notice
ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી,
ગુજરાત રાજય, પોલીસભવન પાસે, સેકટર-૧૮-એ, ગાંધીનગર
સહાયક લેબોરેટરી આસીસ્ટન્ટના ઇન્ટરવ્યુ કોલ લેટર અંગેની સુચના
સહાયક લેબોરેટરી આસીસ્ટન્ટના ઇન્ટરવ્યુની તારીખ:- ૩/૬/૧ર, રવિવારના રોજ રાખવામાં આવેલ છે.
પરિક્ષા સ્થળ :
(૧) શેઠ સી.એમ. પટેલ હાઇસ્કુલ, સર્વ વિધાલય કેળવણી મંડળ, કડી સંચાલિત, સેકટર-ર૩, ઘ-૬ પાસે, ગાંધીનગર તથા
(ર) આર.સી.પટેલ હાઇસ્કુલ અને હાયર સેકન્ડરી સ્કુલ, સર્વ વિધાલય કેળવણી મંડળ, કડી સંચાલિત, સેકટર-ર૩, ઘ-૬ પાસે, ગાંધીનગર.
સમય : સવારે ૧૦-૦૦ કલાકે
આથી લાયકાત ધરાવતા ઉમેદવારોને કોલ લેટર ટપાલ દ્રારા રવાના કરેલ છે. કોલ લેટર તા.ર૭/૫/૧૨ સુધીમાં ન મળે તો આ કચેરીના ફોન નંબર ૦૭૯-ર૩રપ૬૩૯૦ ઉપર સંપર્ક કરવા વિનંતી.
Official Ad. : http://dfs.gujarat.gov.in/dfsl/CMS.aspx?content_id=22993
Website : http://dfs.gujarat.gov.in/
Tags : nyay sahayak kacheri, gandhinagar, assistant laboratory asst., interview date 3rd june 2012, call letter, helpline number, post