Second Round(Final Merit List) has been declared for Recruitment of Supervisor Insturctor Class - III

નીચે જણાવેલ ઉમેદવારોનો બીજી પસંદગી યાદીમાં સમાવેશ થતા તેઓએ તા. ૩૦/૧૨/૨૦૧૧ના રોજ સવારે ૯.૩૦ કલાકે ઔધોગીક તાલીમ સંસ્થા, હોસ્ટેલ બિલ્ડિંગ, સેક્ટર-૧૫, ગાંધીનગર ખાતે રૂબરૂમાં અસલ પ્રમાણપત્રો સાથે અચૂક હાજર રહેવા જણાવવામાં આવે છે.
Download List : http://www.detgujarat.org/DET/pdf/meritlist-matrics-combined-upd.pdf
Offiicial Website : http://www.detgujarat.org/iti

Blog Archive