Second Selection List for Supervisor Insturctor Class - III has been declared, Gandhinagar(Nov 2011)

નીચેના ઉમેદવારોનો સંભવિત બીજી પસંદગી યાદીમાં એક કરતાં વધુ ગ્રુપની યાદીમાં સમાવેશ થયેલ છે. આથી તેઓએ તા. ૧૨/૧૧/ર૦૧૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્‍થા, હોસ્‍ટેલ બીલ્‍ડિંગ, સેકટર-૧પ, ગાંધીનગર ખાતે રૂબરૂ માં હાજર રહી તેઓની એક ગ્રુપની પસંદગી આપવાની રહેશે. તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ઉપરોકત સમયે પસંદગી આપવામાં નહીં આવે તો તેઓની પસંદગી/નિમણુંક અંગે કોઇ અવકાશ રહેશે નહીં તેની ખાસ નોંધ લેવી. 
બીજી પસંદગી યાદી : http://www.detgujarat.org/DET/images/meritlist-multi-group1.pdf
Official Website : http://www.detgujarat.org/iti
Previous
Next Post »

Blog Archive