ઉમેદવારોનો સંભવિત પસંદગી ત્રીજી યાદીમાં એક કરતાં વધુ ગ્રુપની યાદીમાં સમાવેશ થયેલ છે. આથી તેઓએ તા. ૧૪/૧૧/ર૦૧૧ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે ઔધોગિક તાલીમ સંસ્થા, હોસ્ટેલ બીલ્ડિંગ, સેકટર-૧પ, ગાંધીનગર ખાતે રૂબરૂ માં હાજર રહી તેઓની એક ગ્રુપની પસંદગી આપવાની રહેશે. તેમજ અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ઉપરોકત સમયે પસંદગી આપવામાં નહીં આવે તો તેઓની પસંદગી/નિમણુંક અંગે કોઇ અવકાશ રહેશે નહીં તેની ખાસ નોંધ લેવી.
Important Notice
Visit : http://www.detgujarat.org/DET/index.htm
Important Notice
Visit : http://www.detgujarat.org/DET/index.htm