અગત્યની જાહેરાત-તા. ૨૮-૯-૨૦૧૧ના રોજ રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ કલાકે ડી.ડી.ગિરનાર ચેનલ ઉપર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના માન. અધ્યક્ષશ્રી પ્રકાશ જી. સોની અને માન. સભ્યશ્રી હસમુખ જોષી, મંડળ ધ્વારા લેવાનાર આગામી પરીક્ષાઓ, તેમજ આ પરીક્ષા માટે ફોર્મ ભરવાથી લઇને ઉમેદવારોના સીલેકશન સુધીની પ્રક્રિયા સંદર્ભે ઉમેદવારોએ ધ્યાનને લેવાની બાબતો અંગે માર્ગદર્શન આપશે. રોજગાર વાંચ્છુ યુવક યુવતિઓએ આ કાર્યક્રમ ખાસ જોવા વિનંતી.
Visit : http://gsssb.gujarat.gov.in/news.htm
Official DD Girnar Website : http://ddgirnar.com/home/index.php
Visit : http://gsssb.gujarat.gov.in/news.htm
Official DD Girnar Website : http://ddgirnar.com/home/index.php