વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ : સુધારેલ નવો કાર્યક્રમ અને ઓનલાઈન કોલ-લેટર (Aug 2011)

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ :  સુધારેલ નવો સંભવિત કાર્યક્રમ જોવા માટે  “સુધારેલ નવો કાર્યક્રમ” ઉપર કિલક કરો.   
સુધારેલ નવો કાર્યક્રમ : .૦૮.૨૦૧૧ થી ૨૭-૦૮-૨૦૧૧ 
પોતાનો કોલ લેટર નવેસરથી Print કરી તેમાં જણાવેલ તારીખ, સમય મુજબ અચૂક હાજર રહેવું. નવા કાર્યક્રમ મુજબ હાજર નહિ રહેનાર ઉમેદવાર વિદ્યાસહાયકની નિમણૂકનો હકક ગુમાવશે જેની ખાસ નોંધ લેવી. 
Newspaper Advertisement
Official Website : http://www.vidyasahayakgujarat.org/
 

Blog Archive