Latest News of Gujarat Highcourt decision for fixed salaried employees of Gujarat, by Divyabhaskar, Visit : http://www.divyabhaskar.co.in/

લાખો ફિક્સ પગારદારોને છઠ્ઠા પંચના લાભો આપવા HCનો આદેશ

Highlights : 

 - ફિક્સ પગારદારોને છઠ્ઠા વેતનપંચનો લાભ આપવા આદેશ
- આર્થિક બોજાને કારણે સરકાર કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં- હાઈકોર્ટ
- નિમણૂંકની તારીખથી લઘુત્તમ વેતન અને ભથ્થા ચૂકવવા આદેશ
- રાજ્ય સરકારની અરજી કોર્ટે ફગાવી
 
- હાઈકોર્ટે રાજ્ય સરકારની ફિક્સ પગારની યોજનાને ગેરબંધારણીય ગણાવી  
- રાજ્યના લગભગ ૪.પ લાખથી વધુ કર્મચારીને લાભ થશે



*ચુકાદાથી સરકાર પર ૧૦,૦૦૦ કરોડનો બોજ

- પગાર વધારાથી સરકારની તિજોરી પર સરેરાશ ૧૦,૦૦૦ કરોડનો બોજો પડવાની શક્યતા
- એરિયર્સની રકમ માટે અબજો રૂપિયાની સરકારે વ્યવસ્થા કરવી પડશે
- સરકાર આ ચુકાદા સામે સુપ્રીમમાં અપીલ કરે તેવી પ્રબળ શક્યતા
- ભરતીની પ્રક્રિયામાં જુદા જુદા તબક્કે રહેલા ૧૭,૦૦૦ કર્મચારીઓની ભરતી અટકશે



Read Full News on Divyabhaskar : 
News 1
News 2
Previous
Next Post »

Blog Archive