Important : Observation Test for Assistant Searcher(Sahayak Searcher), Recruitment in Directorate of Forensic Science, Gandhinagar

ન્‍યાય સહાયક વિજ્ઞાનની કચેરી, ગાંધીનગર ખાતે સહાયક સર્ચરની જગ્યા માટે તાઃ-ર૮/૪/૧ર તથા તાઃ-ર૯/૪/૧રના રોજ યોજાનાર ઓબઝર્વેશન ટેસ્ટની કાર્ય પધ્ધતિની માહિતીસહાયક સર્ચરની ભરતી માટે ‘ઓબઝર્વેશન’ ટેસ્ટ લેવામાં આવશે. જે અન્વયે સ્લાઈડ શોમાં વિવિધ વસ્તુઓ તેના નામ સાથે (અંગ્રેજી અને ગુજરાતીમાં) દર્શાવવામાં આવશે. તે પછી સ્લાઈડ શોમાં ‘ઓબઝર્વેશન’ કરેલ વસ્તુઓના નામ અંગ્રેજી અથવા ગુજરાતીમાં ગમે તે એક ભાષામાં નક્કી કરેલ સમય મર્યાદામાં લખવાના છે.
Tags : slide show, 28/04/2012, 29/04/2012, april, gandhinagar

Blog Archive