All Gujarat Bird Flu Cases List 2021- Latest News Live Updates- City Hotspots

Currently Bird Flu Cases Detected Cities : 

1. Junagadh (Manavadar- Bantva)- First Case

2. Surat ( Bardoli - Madhi )- Second Case

4. Vadodara ( Savli - Vasantpura) - Third Case

Dailly Cases list : 

11/01/2021 : નવસારી જિલ્લાના અમલસાડ ખાતે 5 કાગડાના મૃત્યુ

ડાંગના વઘઇ ખાતે 12 તથા સાકરપાતળ માં 2 કાગડાના મૃત્યુ

10/01/2021: પોરબંદરના રાણાવાવ તાલુકાના વાડી વિસ્તારમાંથી દોઢ દિવસમાં 8 જેટલા મોર પક્ષીઓના મૃત્યુ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ચીખલી ગામે 100 જેટલી મરઘીઓઓના શંકાસ્પદ મોત

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામ પાસે ભાદર ડેમના કાંઠે 10 ટીટોડી મૃત હાલતમાં મળી આવી

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કીયા ગામમાં એક સાથે 10થી વધુ કબૂતરના મોત

09/10/2021: અંજાર તાલુકાના ભીમાસરમાં એક કૂવામાં 45 જેટલા રણ કાગડા મૃત મળી આવ્યા

ભુજ તાલુકાના ગોરેવાલી માં એક મરઘી અને પનાવારી માં એક જંગલી પક્ષી મૃત મળી આવ્યું

જૂનાગઢમાં 6 બગલાઓ મૃત મળી આવ્યા

માંગરોળ હાઇવે પર 70 કાગડા અને ડોળાસા માં 3 વિદેશી પક્ષી મૃત મળી આવ્યા

નર્મદા જિલ્લાના રાજપીપલા માં 6 કાગડાના મૃત્યુ

08/01/2020 : જૂનાગઢ જિલ્લાના બાંટવા- માણાવદર માં બર્ડ ફલૂ નો પ્રથમ કેસ નોંધાયો (02જાન્યુઆરી 2021 ના રોજ મૃત્યુ પામેલા 50 પક્ષીઓમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો)

07/01/2021 : વડોદરાના વસંતપુરા ગામમાં 30 થી વધુ કાગડાઓ મૃત મળી આવ્યા. (Bird flu report pending)

મહેસાણાના મોઢેરાના સૂર્ય મંદિરના બગીચામાં કાગડાના મૃત્યુ ( Bird flu reports pending)

06/01/2021 : સુરતના મઢી ગામમાં 04 પક્ષીઓના મૃત્યુ ( bird flu report positive)

વલસાડ સુધડ ફળીયા વિસ્તારમાં જુના કોસંબા રોડ ઉપર 06 કાગડાઓ મૃત તથા 04 કાગડાઓ અર્ધબેભાન અવસ્થામાં મળી આવ્યા. ( Bird flu report pending )

04/01/2021 : ગુજરાતમાં બર્ડ ફ્લૂને લઈને રાજ્ય સરકારે ઍલર્ટ જાહેર કરી દીધી છે અને દરેક જિલ્લાના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે બર્ડ ફ્લૂની 2015ની ગાઇડલાઇન પ્રમાણે કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

(નોંધ : ગુજરાતમાં હજુ સુધી બર્ડ ફ્લૂનો એક પણ કેસ નોંધાયો નથી.)

02/01/2021 : જૂનાગઢના બાંટવામાં 50થી વધુ મૃત પક્ષી મળ્યા - ટિટોડી, નકટો, બગલી સહિત બતકનાં મોત નીપજ્યાં

( Bird flu report pending) 

બર્ડ ફ્લૂના શું છે લક્ષણો? 

બર્ડ ફ્લૂના લક્ષણોમાં ગળામાં ખરાશ, નાક બંધ થઇ જવું, થાક લાગવો, ઠંડી લાગવી, તાવ આવવો, સાંધામાં દુખાવો થવો અને છાતીમાં દુઃખાવો થવો છે. જો કોઇને આ પ્રકારના લક્ષણો જણાય તો સાવચેત થઇને તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી.

બર્ડ ફ્લૂથી કઇ રીતે બચી શકાય? 

હાલ બર્ડ ફ્લૂનું સંક્રમણ કેટલાક રાજ્યોમાં જણાઇ રહ્યું છે ત્યારે આગમચેતી પગલારૂપે વારંવાર હાથ ધોતા રહેવું, પક્ષીઓથી દૂર રહેવું, જે જગ્યાએ બર્ડ ફ્લૂનો પ્રકોપ હોય તે સ્થાનથી દૂર રહેવું અને ઇન્ફ્લૂએન્ઝાની વેક્સિન લગાવવા માટે તબીબની સલાહ લેવી..

Previous
Next Post »

Blog Archive