Online Webinar Alert- https://forms.gle/F1MS2HLvHcbmHMrL7

ONLY FOR COLLEGE/INSTITUTE STUDENTS/STAFF

Scope of Renewable Energy in India

Webinar Date: 29/01/2026

Expert:- Dr. Jinesh Shah | Assistant Professor

Time: 03:00 PM to 05:00 PM


ખાસ નોંધ: Webinar વખતે Microsoft Teamsમાં Login દરમ્યાન Google ફોર્મમાં ભરેલ ઈ-મેઈલ આઈડી જ Display Nameમાં નાખવાનું રહેશે. Display Nameમાં પોતાનું નામ નાખવું નહિ ફક્ત ઈ-મેઈલ આઈડી જ નાખવું તો જ તમને Certificate મળશે.

* વેબિનાર પૂર્ણ થયા પછી Certificate દિન ૧૦ માં આપવામાં આવશે.

બધીજ માહિતી અંગ્રેજીમાં જ ભરવી. (વચ્ચે કોમા, ડેસ વગેરે (&, -) જેવી નિશાનીઓ ના કરવી.


WHATSAPP MESSAGE CIRCULATING is below,

જય ભારત સાથે જણાવવાનું કે કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત ‘Scope of Renewable Energy in India’ વિષય પર તા. ૨૯/૦૧/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન ONLINE WEBINARનું આયોજન કરવામાં આવ્યું છે.

આ Webinarમાં આપની સંસ્થામાંથી તમામ અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મહત્તમ સંખ્યામાં જોડાય તે વધુ ઇચ્છનીય અને તેમના માટે લાભદાયક છે. તેમણે આ સાથે સામેલ Link Share કરવા સાદર અનુરોધ છે.

ઉક્ત વેબિનારમાં સાતત્યપૂર્ણ રીતે બધો જ સમય જોડાયેલ દરેક વ્યક્તિને પ્રતીભાગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા એ મુજબનું ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે નીચેની link દ્વારા રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.

📌 નોંધ: સહભાગીઓએ ઓનલાઈન વેબીનારમાં જોડાતા સમયે રજિસ્ટ્રેશન લિંકમાં ભર્યા મુજબનું ઈ-મેઈલ આઈડી જ Display Nameમાં નાખવાનું રહેશે. જેથી તમને ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં સરળતા રહે.

(1) ઓનલાઈન વેબીનારમાં રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક 🔗 :- https://forms.gle/F1MS2HLvHcbmHMrL7

(2) ઓનલાઈન વેબીનારમાં જોડાવવા માટેની લીંક 🔗 :- https://teams.microsoft.com/l/meetup-join/19%3ameeting_NjRkNWVkYWItZGMyOS00YzUyLWI0YmQtYWY2MzY4ZTc4NjY5%40thread.v2/0?context=%7b%22Tid%22%3a%227cfa175f-9db1-4312-9024-30d27fbf321f%22%2c%22Oid%22%3a%22a281577d-9472-4fe7-b3f9-accf8f679c56%22%7d

Thank you

Next
This is the current newest page
Previous
Next Post »

Blog Archive