Important : List of Candidates who have not submitted Photo Id Card for recruitment of Supervisor Instructor in ITIs (Nov 2011)

* Go to this website : http://www.detgujarat.org/iti/ 
(As This site is giving error :http://www.detgujarat.org/DET/)
O.M.R. ટેસ્ટ વખતે જે ઉમેદવારોએ પોતાના આઈ.ડી.પ્રુફ બતાવેલ નથી અને આ અંગે પરીક્ષા દરમ્યાન તેઓ તરફથી આઈ.ડી.પ્રુફ ની ચકાસણી તાત્કાલિક સમયમર્યાદામાં કરાવી જવાની બાંહેધરી આપેલ હોવા છતાં ઉમેદવારો તરફથી આઈ.ડી.પ્રુફ ચકાસણી કરાવેલ નથી તેવા ઉમેદવારોએ તા. ૨/૧૧/૧૧ સુધીમાં (રજાના દિવસો સિવાય) નિયામકશ્રીની કચેરી, રોજગાર અને તાલીમ, ડૉ. જીવરાજ મહેતા ભવન, બ્લોક ન. ૧ , ત્રીજો માળ, ગાંધીનગર ખાતે મહેકમ શાખામાં રૂબરૂમાં ચકાસણી કરાવી જવાની રહેશે. જે ઉમેદવાર આઈ.ડી.પ્રુફની ચકાસણી કે પુર્તતા નહી કરાવે તેઓને આગળની ભરતી પ્રક્રિયામાં ધ્યાને લેવામાં આવશે નહિ. જેની ખાસ નોંધ લેવી.
Directorate of Employment and Training, Govt. of Gujarat has declared list of Candidates who have not submitted Photo Id Card for the recruitment of Supervisor Instructor in ITIs.
Download List : http://www.detgujarat.org/DET/images/GTU.pdf
Groupwise Candidate List : http://www.detgujarat.org/DET/GroupWiseList.aspx
Offiicial Website : www.detgujarat.org/iti
Previous
Next Post »

Blog Archive